ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ
કરવાથી થતાં ફાયદા
લોન લેવામાટે
કોઈ પણપ્રકારનીલોન
જેમ કે હોમલોન/બિજનેસ લોન/પર્સનલ લોન/વેહિકલ લોન લેવામાટે ઇનકમટેક્સ રિટર્નફાઇલ
કરવુંજરૂરી છે
રિફંડપાછુલેવા માટે
ટીડીએસ(ટેક્સ
રિફંડ)લેવા માટે પણ ઇનકમટેક્સ રિટર્ન ભરવું જરૂરીછે(જેમ કે બૅન્ક માં એફડી મુકેલ
હોય તો જે ટેક્સ કપાય તે પાછો મેળવવા માટે)
મોટાબૅન્ક વ્યહારો માટે
બૅન્ક અકાઉંટ માં
મોટા વ્યવહારો કરતાં હોય તો પણ ઇનકમટેક્સ રિટર્ન ફાઇલકરવું જરૂરી છે ભવિષ્ય માં
કોઈપણપ્રકારની નોટિસ આવે તો બચી શકાય
વિઝા લેવામાટે
વિદેશજવા માગતા
વ્યક્તિ માટે છેલ્લા ૨-3 વર્ષ ના રિટર્ન માગતા હોય છે તો તેમના માટે પણ રિટર્ન
ફાઇલકરવું જરૂરી છે
એડ્રૈસ પુરાવા તરીકે
આધારકાર્ડ તેમજ પાસપોર્ટ
માં પણ તમે એડ્રૈસ પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો
ક્રેડિટકાર્ડ
બૅન્કપાસે થી ક્રેડિટકાર્ડ લેવા માગતા હોય તો ઇનકમ
ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે
આવકના પુરાવા
આવકના પુરાવા તરિકે
પણ ઉપયોગકરી શકો છો
ઇન્સ્યોરન્સ
મોટીરકમ ના ઇન્સ્યોરન્સ
લેવા માટે પણ આવકના પુરાવા તરિકે ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે
અન્ય
સમયસર ઇનકમટેક્સ રિટર્ન
ફાઇલ કરવાથી લેટફીસ તેમજ પેનલ્ટી થી બચીશકાય છે
સમયસર રિટર્ન ફાઇલ કરવાથી
રીવાયશ રિટર્ન આશાનીથી ફાઇલ થાય છે
જોધંધા માં લોસ થયો
હોય તો સમયસરરિટર્ન ફાઇલ કરવાથી બીજવર્ષે પ્રોફિટ માથી લોસ સેટકરી શકીએ છે


No comments:
Post a Comment