ઇન્કમટેક્સ
5:02 PM
ઇનકમટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જોઈતા ડોકયુમેંટ( BUSINESS કરતાં વ્યક્તિ માટે)
ઇનકમટૅક્સ રિટર્ન ફાઇલ
કરવા માટે જોઈતા ડોકયુમેંટ( બિજનેસ કરતાં વ્યક્તિ માટે)
(1) પાનકાર્ડ
(2) આધારકાર્ડ
(3) બૅન્ક સ્ટેટમેંટ (ચેકબૂક /પે સ્લીપ/ સેવિંગ /કરંટ ખાતું)
(4) લોન કોઈ પણ પ્રકારની લીધી હોય તો લોન સ્ટેટમેંટ ,હોમ લોન હોય તો ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ
(5) ઈન્વેસ્ટમેન્ટ ની ફાઇલ (એલઆઇસી/મ્યુચુઅલફંડ/સ્કૂલફીસ રસીદ/NSC/FD નીવિગત)શેરબજાર માં રોકાણ હોય તો તેની
વિગત
(6) કોઈ પણ મિલકત ખરીદી હોય તો તેનું બિલ
(7) સેલ્સ/ વેચાણ બિલ
(8) ખર્ચની ની ફાઇલ
(9) CASH માં ખર્ચ કર્યો હોય તો CASH વાઉચર
(10)ઈ મેલ આઇડી /ફોન નંબર