(1) ખેડૂત ને ખેતી ની આવક પર કોઈ
પણ જાતનો ટેક્સભરવો પડતો નથી
(૨) જો તમે
પાર્ટનરશીપ ફર્મ માં પાર્ટનર હસો તો પાર્ટનરશીપ ફર્મ તરફથી
તમને જે નફો મળસે તેના પર પણ તમારે ટેક્સભરવાનો આવતો નથી
(૩) સેવિંગ
બૅન્ક ખાતામાં થી મળતું ૧૦૦૦૦ સુધી ના વ્યાજ પર પણ ઇનકમટેક્સ ભરવોપડતો નથી
(૪) જો તમે વીઆરએસ(Voluntary Retirement Scheme) લઈને
છૂટા થયા છો તો તેના પર પણ
ઇનકમટેક્સ ભરવો પડતો નથી
(૫) ગ્રેચ્યુઇટી
નીઆવક પર પણ ઇનકમ ટેક્સ ભરવો પડતો નથી
(૬)લોંગ
ટર્મ કૅપિટલ ગેઇન(ઇક્વિટિ શેર/મ્યુચુઅલ ફંડ) માં ૧૦૦૦૦૦ રૂપિયા સુધી ની આવક પર
પણ
ઇનકમટેક્સ ભરવો પડતો નથી
(૭) શિષ્યવૃત્તિ અને પુરસ્કારો શિક્ષણ ની
ફીસ ને પહોચી વળવા માટે શિષ્યવૃત્તિ
આપવામાં આવે છે અને કેટલાક પુરસ્કારો કે જે સરકાર દ્વારા
આપવામાં આવે છે
તેના પર પણ કોઈ ઇનકમટેક્સ ભરવામાં આવતો નથી
(૮) વિદેશી
સેવા માટે ભથ્થું ભારત
સરકાર દ્વારા ભારતના નાગરિકોને
ચૂકવવામાં આવતા ભથ્થાં,
જ્યારે ભારત બહારની સેવાઓ રેન્ડરિંગ આવકવેરામાંથી
મુક્તિ આપવામાં આવે છે.
(૯) એચયુએફના
સભ્ય તરીકે વ્યક્તિ દ્વારા
મળેલી આવક આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.
(૧૦) પ્રોવિડન્ટ ફંડમાંથી મળેલી રકમ (સરકાર
અથવા પીએફ અથવા પીપીએફ દ્વારા મેળવેલ
કોઈપણ રકમ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.)



No comments:
Post a Comment