ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Saturday, December 8, 2018

પગારદાર વ્યક્તિએ ઇન્કમટેક્સ રિટર્નભરવા માટે જોઈતા ડોકયુમેંટ

 




પગારદાર વ્યક્તિએ  ઇન્કમટેક્સ રિટર્નભરવા માટે જોઈતા ડોકયુમેંટ
  

(1)  પાન કાર્ડ
(2)   આધાર કાર્ડ
(3)   ફોર્મ નંબર ૧૬ અથવા પગાર સ્લીપ
(4)  ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ બેંક અને પોસ્ટ ઓફિસ
(5)   26  .એસ
(6)  ટેક્સસેવિંગ ઇન્વેસમેન્ટ  જેવા  કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ,એલ.આઇ.સી , Mutual fund ,નેશનલ પેન્શન ફંડ તેમજ  80C, 80CCC,80CCD(1) હેઠળ બાદ  મળતા  ઇન્વેસ્ટમેન્ટ
(7)  Mediclaim  હોય તો .ટી.ડી મુજબ ટેક્સ સેવિંગ થાય છે
(8)  80E મુજબ એજ્યુકેશન લોન લીધી હોય તો ઈનકમ ટેક્સમાંથી બાદ મળશે
(9)  જો હોમ લોન હોય તો ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ બેન્કમાંથી લેવું ટેક્સ સેવિંગ માટે
     (10)    બેંક ડીટેલ જેમાં દરેક બેંકના એકાઉન્ટ નંબર ifsc અને micr code



       

No comments:

Post a Comment