પર્સનલ લોન માટે જોઈતા ડોકયુમેંટ
નોકરી કરતાં વ્યક્તિમાટે
(૧) ઓળખાણ નો પુરાવો જેમ કે ઇલેક્શનકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગલાયસન /આધારકાર્ડ /પાનકાર્ડ(ગમે તે એક)
(૨) રહેઠાણ નો પુરાવો
જેમ કે લાઇટબીલ / રાશનકાર્ડ / જો તમે ભાડે
રહેતા હોય તો ભાડાકરાર/ફોનબિલ / ઇલેક્શન કાર્ડ /આધારકાર્ડ /ડ્રાઇવિંગલાયસન્સ
/પાસપોર્ટ
(ગમે તે એક)
(૩) લાસ્ટ 3 મહિના નું
બૅન્કસ્ટેટમેંટ
(૪) સેલરી સ્લીપ લાસ્ટ
૬ મહિનાની
(૫) ૨ ફોટો
ધંધો કરતાં વ્યક્તિને જોઈતા ડોકયુમેંટ
(૧) ઓળખાણ નો પુરાવો જેમ કે ઇલેક્શનકાર્ડ / પાસપોર્ટ
/ ડ્રાઇવિંગલાયસન /આધારકાર્ડ /પાનકાર્ડ(ગમે તે એક)
(૨) રહેઠાણ નો પુરાવો
જેમ કે લાઇટબીલ / રાશનકાર્ડ / જો તમે ભાડે
રહેતા હોય તો ભાડાકરાર/ફોનબિલ / ઇલેક્શન કાર્ડ /આધારકાર્ડ /ડ્રાઇવિંગલાયસન્સ
/પાસપોર્ટ
(ગમે તે એક)
(૩) ધંધોના
સ્થળનો પુરાવો (લાઇટબીલ /ભાડાકરાર વગેરે)
(૪) ધંધોના રજિસ્ટ્રેશનનો
પુરાવો (જીએસટી રજિસ્ટ્રેશનસર્ટિફિકેટ/ગુમાસ્તાધારા અન્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)
(૫) લાસ્ટ ૬ મહિના નું બૅન્કસ્ટેટમેંટ
(૬) ઇનકમટૅક્સ રિટર્ન
(૭) ૨ ફોટો

No comments:
Post a Comment