ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Tuesday, May 12, 2020

4:10 PM

ઇનકમટેક્સ રીફડ કેટલું અને કઈ તારીખે જમા થયું છે તે જાણો






 ઇનકમટેક્સ રીફડ કેટલું અને કઈ તારીખે જમા થયું છે તે જાણો

www.incometaxefilling સાઇટ પર જાવ  - userid અને પાસવર્ડ નાખીને લોગિન કરો હવે
તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
 

 અહી તમારે CONTINUE પર ક્લિક કરી અને નીચે SKIPT પર ક્લિક કરવાનું છે ત્યાર બાદ તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે

       
  અહી તમારે View Returns /Forms પર ક્લિક કરવાનું છે હવે તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
 
અહી તમારે પ્રથમ ઓપ્શન incometax રિટર્ન select કરવાનું છે હવે તમને નીચે મુજબ ની સ્ક્રીન
 જોવા મળશે
 


અહી તમને જે વર્ષ નું રિફંડ જોવું હોય તે વર્ષ ના Ack No પર ક્લિક કરો હવે અહી તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
 

હવે અહી સ્ક્રીન ના અંત ભાગ માં જોય શકો Refund has been paid માં તમે જોય શકોછો કઈ તારીખે કેટલા રૂપિયા જમા થયા છે