ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Saturday, December 29, 2018

11:07 PM

ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી થતાં ફાયદા


ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી થતાં ફાયદા


લોન લેવામાટે

કોઈ પણપ્રકારનીલોન જેમ કે હોમલોન/બિજનેસ લોન/પર્સનલ લોન/વેહિકલ લોન લેવામાટે ઇનકમટેક્સ રિટર્નફાઇલ કરવુંજરૂરી છે

રિફંડપાછુલેવા માટે

ટીડીએસ(ટેક્સ રિફંડ)લેવા માટે પણ ઇનકમટેક્સ રિટર્ન ભરવું જરૂરીછે(જેમ કે બૅન્ક માં એફડી મુકેલ હોય તો જે ટેક્સ કપાય તે પાછો મેળવવા માટે)

મોટાબૅન્ક વ્યહારો માટે


બૅન્ક અકાઉંટ માં મોટા વ્યવહારો કરતાં હોય તો પણ ઇનકમટેક્સ રિટર્ન ફાઇલકરવું જરૂરી છે ભવિષ્ય માં કોઈપણપ્રકારની નોટિસ આવે તો બચી શકાય

વિઝા લેવામાટે

વિદેશજવા માગતા વ્યક્તિ માટે છેલ્લા ૨-3 વર્ષ ના રિટર્ન માગતા હોય છે તો તેમના માટે પણ રિટર્ન ફાઇલકરવું જરૂરી છે

એડ્રૈસ પુરાવા તરીકે

આધારકાર્ડ તેમજ પાસપોર્ટ માં પણ તમે એડ્રૈસ પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો

ક્રેડિટકાર્ડ

 બૅન્કપાસે થી ક્રેડિટકાર્ડ લેવા માગતા હોય તો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે

આવકના પુરાવા

આવકના પુરાવા તરિકે પણ ઉપયોગકરી શકો છો

ઇન્સ્યોરન્સ

મોટીરકમ ના ઇન્સ્યોરન્સ લેવા માટે પણ આવકના પુરાવા તરિકે ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે

અન્ય

સમયસર ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી લેટફીસ તેમજ પેનલ્ટી થી બચીશકાય છે
સમયસર રિટર્ન ફાઇલ કરવાથી રીવાયશ રિટર્ન આશાનીથી ફાઇલ થાય  છે
જોધંધા માં લોસ થયો હોય તો સમયસરરિટર્ન ફાઇલ કરવાથી બીજવર્ષે પ્રોફિટ માથી લોસ સેટકરી શકીએ છે




Wednesday, December 26, 2018

5:42 PM

શું તમારું લગ્ન થઇ ગયું છે પરંતુ હજુસુધી લગ્નનોધની કરાવી નથી તો જાણો લગ્નનોધની માટેના જરૂરી ડોકયુમેંટ


શું તમારું લગ્ન થઇ ગયું છે પરંતુ હજુસુધી લગ્નનોધની કરાવી નથી તો જાણો લગ્નનોધની માટેના જરૂરી પુરાવા





લગ્ન નોધની માટે વર-કન્યાએ રજુ કરવાના પુરાવાની યાદી


(૧) વરનું ઓળખપત્ર જેમકે પાસપોર્ટ / ઇલેક્શન કાર્ડ / ડ્રાઇવિંગ લયસન્સ /આધારકાર્ડ/પાનકાર્ડ (ગમે તે એક)

(૨) કન્યાનું ઓળખપત્ર જેમકે પાસપોર્ટ / ઇલેક્શન કાર્ડ / ડ્રાઇવિંગ લયસન્સ /આધારકાર્ડ/પાનકાર્ડ (ગમે તે એક)

(૩) વર-કન્યાના જન્મ તારીખના પુરાવા માટે જન્મ પ્રમાણપત્ર /સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (ગમે તે એક)

(૪)લગ્નવિધિ કરનાર(મહરાજ,કાજી કે ફાધર નો ઓળખણનો પુરાવો જેમ કે પાસપોર્ટ / ઇલેક્શન કાર્ડ / ડ્રાઇવિંગ લયસન્સ /આધારકાર્ડ/પાનકાર્ડ (ગમે તે એક)

(૫) ૨ સાક્ષી ના ઓળખણનો પુરાવો જેમ કે પાસપોર્ટ / ઇલેક્શન કાર્ડ / ડ્રાઇવિંગ લયસન્સ /આધારકાર્ડ/પાનકાર્ડ (ગમે તે એક)

(૬) કંકોત્રી(આમત્રણ પત્રિકા) /ન હોય તો સોગદનામું (ગમે તે એક) 
                               
(૭) લગ્નવિધિનો ફોટો અને વર કન્યા નો પાસપોર્ટસાયજ નો ફોટો

(૮) વર-કન્યા ને બાળકો હોય તો તેમના જન્મના દાખલાંની કોપી

(૯) વર-કન્યા અને બે સાક્ષીઓએ લગ્ન નોધાની દફતરે આવુ ફરજિયાત છે




Tuesday, December 25, 2018

11:33 PM

પર્સનલ લોન માટે જોઈતા ડોકયુમેંટ


 

 

પર્સનલ લોન માટે જોઈતા ડોકયુમેંટ 

નોકરી કરતાં વ્યક્તિમાટે  

(૧) ઓળખાણ નો પુરાવો જેમ કે ઇલેક્શનકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગલાયસન /આધારકાર્ડ /પાનકાર્ડ(ગમે તે એક)


 (૨) રહેઠાણ નો પુરાવો જેમ કે લાઇટબીલ / રાશનકાર્ડ /  જો તમે ભાડે રહેતા હોય તો ભાડાકરાર/ફોનબિલ / ઇલેક્શન કાર્ડ /આધારકાર્ડ /ડ્રાઇવિંગલાયસન્સ
 /પાસપોર્ટ (ગમે તે એક)

(૩) લાસ્ટ 3 મહિના નું બૅન્કસ્ટેટમેંટ

(૪) સેલરી સ્લીપ લાસ્ટ ૬ મહિનાની

(૫) ૨ ફોટો

ધંધો કરતાં વ્યક્તિને જોઈતા ડોકયુમેંટ


 (૧) ઓળખાણ નો પુરાવો જેમ કે ઇલેક્શનકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગલાયસન /આધારકાર્ડ /પાનકાર્ડ(ગમે તે એક)

(૨) રહેઠાણ નો પુરાવો જેમ કે લાઇટબીલ / રાશનકાર્ડ /  જો તમે ભાડે રહેતા હોય તો ભાડાકરાર/ફોનબિલ / ઇલેક્શન કાર્ડ /આધારકાર્ડ /ડ્રાઇવિંગલાયસન્સ 
/પાસપોર્ટ (ગમે તે એક)

(૩) ધંધોના સ્થળનો પુરાવો (લાઇટબીલ /ભાડાકરાર વગેરે)

(૪) ધંધોના રજિસ્ટ્રેશનનો પુરાવો (જીએસટી રજિસ્ટ્રેશનસર્ટિફિકેટ/ગુમાસ્તાધારા અન્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)

(૫) લાસ્ટ ૬ મહિના નું બૅન્કસ્ટેટમેંટ
(૬) ઇનકમટૅક્સ રિટર્ન 
 
(૭) ૨ ફોટો



Monday, December 24, 2018

10:21 PM

આજે આપણે એવી ૧૦ આવક ની વાતકરીશું જેને ઇનકમટૅક્સ ડિપાર્ટમેંટ દ્વારા ટૅક્સફ્રી ઇનકમ જાહેર કરવામાં આવીછે


(1)     ખેડૂત ને ખેતી ની આવક પર કોઈ પણ જાતનો ટેક્સભરવો પડતો નથી

(૨) જો તમે પાર્ટનરશીપ ફર્મ માં પાર્ટનર હસો તો પાર્ટનરશીપ ફર્મ તરફથી 
    તમને જે નફો મળસે તેના પર પણ તમારે ટેક્સભરવાનો આવતો નથી

    
(૩) સેવિંગ બૅન્ક ખાતામાં થી મળતું ૧૦૦૦૦ સુધી ના વ્યાજ પર પણ ઇનકમટેક્સ ભરવોપડતો નથી

(૪) જો તમે વીઆરએસ(Voluntary Retirement Scheme) લઈને છૂટા થયા છો તો તેના પર પણ
   ઇનકમટેક્સ ભરવો પડતો નથી

(૫) ગ્રેચ્યુઇટી નીઆવક પર પણ ઇનકમ ટેક્સ ભરવો પડતો નથી

(૬)લોંગ ટર્મ કૅપિટલ ગેઇન(ઇક્વિટિ શેર/મ્યુચુઅલ ફંડ) માં ૧૦૦૦૦૦ રૂપિયા સુધી ની આવક પર પણ
   ઇનકમટેક્સ ભરવો પડતો નથી

 (૭) શિષ્યવૃત્તિ અને પુરસ્કારો શિક્ષણ ની ફીસ ને પહોચી વળવા માટે શિષ્યવૃત્તિ 
      આપવામાં આવે છે અને કેટલાક પુરસ્કારો કે જે સરકાર દ્વારા આપવામાં આવે છે 
      તેના પર પણ કોઈ ઇનકમટેક્સ ભરવામાં આવતો નથી

 (૮) વિદેશી સેવા માટે ભથ્થું ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને 
     ચૂકવવામાં આવતા ભથ્થાં, જ્યારે ભારત બહારની સેવાઓ રેન્ડરિંગ આવકવેરામાંથી
     મુક્તિ આપવામાં આવે છે.

(૯) એચયુએફના સભ્ય તરીકે વ્યક્તિ દ્વારા મળેલી આવક આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.

(૧૦)  પ્રોવિડન્ટ ફંડમાંથી મળેલી રકમ (સરકાર અથવા પીએફ અથવા પીપીએફ  દ્વારા મેળવેલ કોઈપણ રકમ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.)














Thursday, December 20, 2018

10:39 PM

પાનકાર્ડ સ્ટેટસ જાણો



પાન કાર્ડ એપ્લાય કર્યા પછી હજુ પણ તમને પાનકાર્ડ મળ્યું નથી
 તો ચાલો મિત્રો તેને કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીએ પાનકાર્ડ
અત્યારે ક્યાં સુધી પહોંચ્યું અને કયા કુરિયર માં આવશે તેની માહિતી મેળવીએ

પાનકાર્ડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

સૌપ્રથમ google ઓપન કરો નીચે મુજબ ટાઇપ કરો


NSDL PANCARD STATUS (તમે પાનકાર્ડ NSDL માં એપ્લાઈ કરયું હોયતો) 
તેના પર ક્લિક કરો


 નીચે દર્શાવ્યા પ્રમાણેનું ઇનબોક્સ જોવા મળશે


APPLICATION TYPE માં : PAN - NEW / change request માં જવું


હવે પાનકાર્ડ APPLY કરયું હસે તેની રિસીપ્ટ માં ACKNOWLEDGEMENT NUMBER 
આપવામાં આવેલ હસે તેને  ACKNOWLEDGEMENT NUMBER માં દાખલ કરો
Enter the code shown: ઉપર આપેલા કૅપિટલ માંઅક્ષરો ટાઇપ કરો


હવે sumbit બટન પર ક્લીક કરો


હવે તમને પાનકાર્ડ નું કાર્ય ડિપાર્ટમેંટ તરફથી ક્યાં પહોચ્યું છે તેની જાણકારી મળશે/ કયાં કુરયર માં
આવશે તેનો ડોકેટ નંબર/તેમજ ડિપાર્ટમેંટ માથી ક્યારે રવાના થસે તેની પણ માહિતી મળસે 
ડિપાર્ટમેંટ માં કાર્ય ચાલુ હસે તો અંડરપ્રોશેશ બતાવશે

આજ રીતે uti માં પાનકાર્ડ એપ્લાઈ કર્યું હસે તો નીચે મુજબ નું બોક્સ જોવા મળસે


Uti pancard Staus ટાઇપ કરી ક્લિક કરવું


અહી પણ application માં આપવામાં આવેલ એપ્લિકેશન નંબર નાખો


અને છેલા ખાનામાં આપવામાં આવેલ આકડા નાખો


અને સબમિટ કરો


હવે તમને પાનકાર્ડ નું સ્ટેટસ જોવા મળશે

Wednesday, December 19, 2018

5:47 PM

પાનકાર્ડ




પાનકાર્ડ
પાનકાર્ડ માટે ફોર્મ 49(A)
પાનકાર્ડ માટે જોઈતા ડોક્યુમેન્ટ

() આધાર કાર્ડ
() ઇલેક્શન કાર્ડ
()પાસપોર્ટ કોપી
() ડ્રાઇવિંગ લાઇસન્સ
() બેંક પાસબુક ના ફર્સ્ટ પેજ પર ફોટા સાથે સર્ટિફાઇડ કરાવવું ( મેનેજર દ્વારા)
 (ઓળખ નું સર્ટીફીકેટ  ફોટા સાથે( મ્યુનિસિપલ કોર્પોરેટ૨ દ્વારા  વિધાનસભા સભ્ય દ્વારા  સાંસદ સભ્ય દ્વારા) ત્રણ મહિના જૂનો ઓળખ નો દાખલો ચલાવવામાં નહીં આવે

એડ્રેસપ્રુફ

(૧) લાઈટ બિલ
(૨) આધાર કાર્ડ
(૩) પાસપોર્ટ કોપી
(૪) ઇલેક્શન કાર્ડ
(૫) ડ્રાઇવિંગ લાઇસન્સ
(૬)  બેંક પાસબુક ના ફર્સ્ટ પેજ પર ફોટા સાથે સર્ટિફાઇડ કરાવવું ( મેનેજર દ્વારા)
(૭)ઓળખ નું સર્ટીફીકેટ  ફોટા સાથે( મ્યુનિસિપલ કોર્પોરેટ૨ દ્વારા  વિધાનસભા સભ્ય દ્વારા  સાંસદ સભ્ય દ્વારા) ત્રણ મહિના જૂનો ઓળખ નો દાખલો ચલાવવામાં નહીં આવે

ધ્યાનમાં રાખવા જેવી બાબત
 જે ડોક્યુમેન્ટ તમે પાનકાર્ડ ના ફોર્મ જોડે એટેચ કરશો તે ડોક્યુમેન્ટમાં જે સ્પેલિંગ હશે જે date of birth હશે તે જ પાન કાર્ડ માં આવશે અને જે  એડ્રેસ આપવામાં આવેલ હશે તેજ એડ્રેસ  પર pan card મળશે જેથી  આઇડીપ્રૂફ, એડ્રેસ પ્રુફ  ચેક કરી લેવા વિનંતી

પાનકાર્ડ કઢાવવા માટે NSDL/UTI/ઇંટિગ્રટેડ સંસ્થાનો સંપર્ક કરવો
પાનકાર્ડ ની ફીસ :૧૦૫ રૂપિયા