ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Monday, December 10, 2018

હોમે લોન માટે જોઈતા ડોકયુમેંટ(નોકરી કરતાં વ્યક્તિ માટે)



હોમે લોન માટે જોઈતા ડોકયુમેંટ(નોકરી કરતાં વ્યક્તિ માટે)

 


(1)  એપ્લિકેશન ફોર્મ માં સહી તેમજ ફોટા-૩

(2) ઓળખ નો પુરાવો તેમજ રહેઠાણ નો પુરાવો જેમકે પાનકાર્ડ,ડ્રાઇવિંગલાઇસેંસ,વોટિંગ કાર્ડ,પાસપોર્ટ,લાઇટબીલ (ભાડેરહેતાહોય તો ભાડાકરાર)

(3) છેલા મહિના નું બઁક સ્ટેટમેંટ          




(4) છેલ્લા 3 મહિનાની સેલરીસ્લીપ

(5) પ્રોસેસિંગ ફીસ માટે ચેક

(6) ફ્રોમ-૧૬ અથવા ઇનકમટેક્સ રિટર્ન વર્ષના

(7) કેશ સેલરી હોયતો કંપનીના લેટરપડે પર સેલરી ની વિગત અને કંપની ના માલિક ના સહી
સિક્કા

No comments:

Post a Comment