પાન કાર્ડ એપ્લાય કર્યા પછી હજુ પણ તમને પાનકાર્ડ મળ્યું નથી
તો ચાલો મિત્રો તેને કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીએ પાનકાર્ડ
પાનકાર્ડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવુંતો ચાલો મિત્રો તેને કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીએ પાનકાર્ડ
અત્યારે ક્યાં સુધી પહોંચ્યું અને કયા કુરિયર માં આવશે તેની માહિતી મેળવીએ
સૌપ્રથમ google ઓપન કરો નીચે મુજબ ટાઇપ કરો
NSDL PANCARD STATUS (તમે પાનકાર્ડ NSDL માં એપ્લાઈ કરયું હોયતો)
તેના પર ક્લિક કરો
તેના પર ક્લિક કરો
નીચે દર્શાવ્યા પ્રમાણેનું ઇનબોક્સ જોવા મળશે
APPLICATION TYPE માં : PAN - NEW / change request માં જવું
હવે પાનકાર્ડ APPLY કરયું હસે તેની રિસીપ્ટ માં ACKNOWLEDGEMENT NUMBER
આપવામાં આવેલ હસે તેને ACKNOWLEDGEMENT NUMBER માં દાખલ કરો
Enter the code shown: ઉપર આપેલા કૅપિટલ માંઅક્ષરો ટાઇપ કરોઆપવામાં આવેલ હસે તેને ACKNOWLEDGEMENT NUMBER માં દાખલ કરો
હવે sumbit બટન પર ક્લીક કરો
હવે તમને પાનકાર્ડ નું કાર્ય ડિપાર્ટમેંટ તરફથી ક્યાં પહોચ્યું છે તેની જાણકારી મળશે/ કયાં કુરયર માં
આવશે તેનો ડોકેટ નંબર/તેમજ ડિપાર્ટમેંટ માથી ક્યારે રવાના થસે તેની પણ માહિતી મળસે
ડિપાર્ટમેંટ માં કાર્ય ચાલુ હસે તો અંડરપ્રોશેશ બતાવશે
આજ રીતે uti માં પાનકાર્ડ એપ્લાઈ કર્યું હસે તો નીચે મુજબ નું બોક્સ જોવા મળસે
ડિપાર્ટમેંટ માં કાર્ય ચાલુ હસે તો અંડરપ્રોશેશ બતાવશે
આજ રીતે uti માં પાનકાર્ડ એપ્લાઈ કર્યું હસે તો નીચે મુજબ નું બોક્સ જોવા મળસે
Uti pancard Staus ટાઇપ કરી ક્લિક કરવું
અહી પણ application માં આપવામાં આવેલ એપ્લિકેશન નંબર નાખો
અને છેલા ખાનામાં આપવામાં આવેલ આકડા નાખો
અને સબમિટ કરો
હવે તમને પાનકાર્ડ નું સ્ટેટસ જોવા મળશે
No comments:
Post a Comment