ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Friday, September 20, 2019

ઉદ્યોગઆધારકાર્ડ



ઉદ્યોગઆધારકાર્ડ માટે જોઈતા કાગળો ની યાદી

(1)  આધારકાર્ડ

(2)  પાનકાર્ડ

(3)  બૅન્ક ની માહિતી (A/C NO,MICR CODE)

(4)  ધંધાનું નામ

(5)  ધંધામાં ઇન્વેસ્ટમેન(રોકાણ) ની રકમ

(6)  ધંધા નો કોડ MSME દ્વારા આપવામાં આવ્યો છે તેની વિગત

(7)  ધંધામાં નોકરી કરતાં વ્યક્તિ ની સંખ્યા

(8)  ઇ મેઇલ આઇડી / ફોન ન (આધારકાર્ડ માં લિન્ક કેરેલ મોબાઇલ નંબર પર OTP આવશે)

(9)  ધંધાનું એડ્રૈસ અને વધારનું કોઈ ગોડાઉન હોય તો તેની વિગત
આધારકાર્ડ મુજબ માલિક નું નામ લખવું/ કાસ્ટ (જાતિ ની વિગત)

  
ઉદ્યોગઆધારકાર્ડ ના ઉપયોગ

·         ધંધાનું ચાલુખાતું(Current A/C) ખોલાવવાં માટે બૅન્ક માં 

·         MSME માથી કોઈ પણ લોન લેવા માટે ઉદ્યોગઆધાર ની જરૂર પડે છે

·         ધંધા ના પ્રુફ તરીકે

·         લોન માં ધંધા પ્રૂફ તરીકે પણઉદ્યોગઆધાર કાર્ડ નો ઉપયોગ થાય છે

  અન્યવિગત

ઉદ્યોગઆધારકાર્ડ ની કોઈ ફીસ નથી

ઉદ્યોગઆધારકાર્ડ ની webside નામ: https://udyogaadhaar.gov.in

ઓનલાઇન ફોર્મ ભર્યા પછી સબમિટ કરવાથી સર્ટિફિકેટ જનરેટથય જાય છે

ઓનલાઇન ફોર્મ માં દર્શાવેલ મેઇલ પર પણ સર્ટિફિકેટ ની કોપી અને લિન્ક મળી જાય છે

ભવિષ્યમાં તેમાં ફેરફાર કરી શકાય છે


       

  



   

No comments:

Post a Comment