ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Saturday, December 8, 2018

લોન





       જેને લોન જોઈતી હોય તેમને ધ્યાનમાં રાખવા જેવી બાબતો
                            
(1)    pan card  હોવું ખૂબ જરૂરી છે
(2)   બેન્ક એકાઉન્ટ  હોવું જોઈએ
(3)   ઇન્કમટેક્સ રિટર્ન ભરેલું હોવું જોઈએ અથવા  પગારદાર વ્યક્તિ હોય તો ફોર્મ 16 હોવું જોઈએ અને ફોર્મ 16 હોય તો પગાર ડાયરેક બેન્ક એકાઉન્ટમાં થતો હોવો જોઈએ
(4)  બે રીટન વચ્ચે મહિનાની ગેપ હોવી ખૂબ જરૂરી છે
(5)  આવક પ્રમાણે બેંકના સ્ટેટમેન્ટમાં લેવડદેવડની એન્ટ્રી હોવી ખૂબ જરૂરી છે
(6)  અગાઉ જો કોઈ નાની-મોટી લોન લીધેલ હોય તો તેનું સ્ટેટમેન્ટ અને ભૂલથી પણ લોન નો ચેક બાઉન્સ થવા દેવો જોઈએ નહીં
(7)   સીબીલ સ્કોર બગડે  તેવું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં
(8)   જો ક્રેડિટ કાર્ડ લીધેલ હોય તો તેનું સમયસર ચૂકવણી કરવી જોઈએ
(9)  કેસ સેલેરી હોય તો કંપનીના લેટરપેડ ઉપર સર્ટીફીકેટ મેળવી લેવું જોઈએ


1 comment: