પાનકાર્ડ
માટે ફોર્મ 49(A)
પાનકાર્ડ માટે જોઈતા ડોક્યુમેન્ટ
પાનકાર્ડ માટે જોઈતા ડોક્યુમેન્ટ
(૧) આધાર કાર્ડ
(૨) ઇલેક્શન કાર્ડ
(૩)પાસપોર્ટ કોપી
(૪) ડ્રાઇવિંગ લાઇસન્સ
(૫) બેંક પાસબુક ના ફર્સ્ટ પેજ પર ફોટા સાથે
સર્ટિફાઇડ કરાવવું ( મેનેજર દ્વારા)
(૬) ઓળખ નું સર્ટીફીકેટ
ફોટા સાથે(
મ્યુનિસિપલ કોર્પોરેટ૨ દ્વારા વિધાનસભા સભ્ય દ્વારા સાંસદ સભ્ય દ્વારા) ત્રણ મહિના જૂનો ઓળખ નો
દાખલો ચલાવવામાં નહીં આવે
એડ્રેસપ્રુફ
(૧) લાઈટ બિલ
(૨) આધાર કાર્ડ
(૩) પાસપોર્ટ કોપી
(૪) ઇલેક્શન કાર્ડ
(૫) ડ્રાઇવિંગ લાઇસન્સ
(૬)
બેંક પાસબુક ના
ફર્સ્ટ પેજ પર ફોટા સાથે સર્ટિફાઇડ કરાવવું ( મેનેજર દ્વારા)
(૭)ઓળખ નું
સર્ટીફીકેટ ફોટા સાથે(
મ્યુનિસિપલ કોર્પોરેટ૨ દ્વારા વિધાનસભા સભ્ય દ્વારા સાંસદ સભ્ય દ્વારા) ત્રણ મહિના જૂનો ઓળખ નો
દાખલો ચલાવવામાં નહીં આવે
ધ્યાનમાં રાખવા
જેવી બાબત
જે ડોક્યુમેન્ટ તમે પાનકાર્ડ ના ફોર્મ જોડે
એટેચ કરશો તે ડોક્યુમેન્ટમાં જે સ્પેલિંગ હશે જે date of birth હશે તે જ પાન કાર્ડ માં આવશે અને જે એડ્રેસ આપવામાં આવેલ હશે તેજ એડ્રેસ પર pan card મળશે જેથી આઇડીપ્રૂફ, એડ્રેસ પ્રુફ ચેક કરી લેવા વિનંતી
પાનકાર્ડ
કઢાવવા માટે NSDL/UTI/ઇંટિગ્રટેડ સંસ્થાનો સંપર્ક કરવો
પાનકાર્ડ
ની ફીસ :૧૦૫ રૂપિયા

Nice blog
ReplyDeleteNice blog
ReplyDeleteVery nice
ReplyDeleteThank u
ReplyDeleteRamrameshrameshparmar32@gmail.
ReplyDeleteBolye sir
ReplyDelete