ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Thursday, May 7, 2020

ઇનકમટેક્સ રિફંડ પાસવર્ડ વગર કઈ રીતે ચેક કરીશું




ઇનકમટેક્સ રિફંડ પાસવર્ડ વગર કઈ રીતે ચેક કરીશું


મિત્રો આપણે સમયસર ઇનકમટેક્સ રિટર્નફાઇલ કરયે છે તો પણ આપનું રિફંડ આપણને મળતું નથી અને આપની પાસે ઇનકમટેક્સ નો પાસવર્ડ પણ હોતો નથી ત્યારે આવાસમયે આપણે કઈ રિતે આપણાં રિફંડ નું સ્ટેટસ ચેક કરી શું તેની માહિતી મેળવીશું


સૌ પ્રથમ Google માં જઈને INCOME TAX REFUND STATUS NSDL લખીને સર્ચ કરો હવે નીચે મુજબ ની સ્ક્રીન જોવા મળશે

આ મુજબની સ્ક્રીનજોવા મળશે આ સ્ક્રીન ની નીચે ના ભાગ માં નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
 

હવે અહી તમારે ફ્ક્ત તમારો પાનનંબર નાખવાનો છે


અને ત્યાર બાદ ASSESSEMENT YEAR સિલેક્ટ કરવાનું છે


અને Captcha Code નાખવાનો છે


અને તમને તમારા રિફંડ નું સ્ટેટસ જોવા મળી જશે

No comments:

Post a Comment