કેમ છો મિત્રો મારું નામ છે શૈલેષ
સોમાભાઇ રાઠવા
હું આ બ્લોગ માં ઇનકમટૅક્સ, જીએસટી ,લોન ,સોશિયલ મીડિયા,ગવરમેંટ યોજના,એડ્યુકેશન
તેમજ સામાન્ય જનતાને
ઉપયોગ માં આવે તેવી માહિતી સરળ ભાષા માં પહોચાળવા માગું
છું તેપણ ગુજરાતી ભાષામાં અને આ બ્લોક એ હું ગુજરાતી ભાષા માં લખ્યો છે તેની પાછળ
નું કારણ ઓછું ભણેલા લોકો કે જેમને હિન્દી કે ઇંગ્લિશ નથી ફાવતું તેઓ પોતાની લોકલ
ભાષામાં સમજી શકે તેમજ મારી માતૃભાષા પણ હોવાથી અહી ગુજરાતી માધ્યમ માં બ્લૉક
લખ્યો છે

આ બ્લોકની માહિતી નોર્મલ રૂટિન જીવન માં દરેક વ્યક્તિ ને કામ આવે તે રીતે
બનાવેલ છે
મારૂ નાનપણ થી એક સપનું રહું છે સમગ્ર જીવન દરમ્યાન હું નોર્મલ લોકો ને સરળતા થી
મળતો રહું અને તેમણે જરૂરી માર્ગદર્શન આપતો રહું અને માર્ગદર્શન મેળવતો રહું જે મને
આ બ્લોગ ના માદયમ થી હું લોકો ને સરળતાથી મળી શકું છું

આ બ્લોક માં જે પણ માહિતી આપવા માં આવી છે તેને હું પોતે સારી રીતે જાણું છું
તેજ હું
બ્લોક માં લખી રહ્યો છું
બ્લોક માં લખી રહ્યો છું
મિત્રો મારું નામ શૈલેષ સોમાભાઇ રાઠવા છે હું વડોદરા નો વતની છું 10 વર્ષ થી
ટૅક્સ કન્સલ્ટેંટ નાવ્યવસાય સાથે જોડાયેલો છું મારો અભ્યાશ B.COM ,M.COM ,B .ED સુધી નો છે.
આ બ્લૉક વાચતા મારા મિત્રો ને વિનંતી કરીશ કે આ બ્લૉક વાચ્યા પછી જો તમને તે
ઉપયોગી લાગે તો તમારા મીત્રો સુધી આ બ્લૉક ની માહિતી પહોચાળશો.અને આ બ્લૉક ને વધુ
સારી રીતે લખી
શકું તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરણો માં પ્રાથના
શકું તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરણો માં પ્રાથના
Nice
ReplyDelete