ઇનકમટેક્સ ,જીએસટી , લોન , સરકારીયોજના ,એજયુકેશન , રોકાણો અન્ય માહિતી માટે

Breaking

Friday, May 8, 2020

પગારદાર કર્મચારી એ ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જોઈતા ડોકયુમેંટ ની યાદી


પગારદાર કર્મચારી એ ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જોઈતા ડોકયુમેંટ ની યાદી

(૧) પાનકાર્ડ

(૨) આધારકાર્ડ

(૩) ફોન નંબર

(૪) ઇ મેલ આઇડી

(૫) બૅન્કઅકાઉંટ ની વિગત (IFSC CODE ,MICR CODE ,બૅન્કનું નામ)

(૬) ફોર્મ ૧૬

(૭) ફોર્મ ૨૬ એએસ (ઇનકમટેક્સ ની સાઇટ પરથી મળે છે)

(૭) ૮૦ સી  ના રોકાણોની માહિતી (ફોર્મ ૧૬ માં માહિતી હોય તો અલગથી આપવાની જરૂર નથી)

(૮)  ૮૦ ડી મેડિકલમ પોલિસી ની માહિતી (ફોર્મ ૧૬ માં માહિતી હોય તો અલગથી આપવાની જરૂર નથી)

(૯) મકાન ની લોન ચાલતીહોય તો ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

(૧૦)  ૮૦ ઇ એડ્યુકેશનલોન લીધી હોય તો તેની માહિતી

(૧૧) અન્ય આવકો હોય તો તેની વિગત જેમ કે બૅન્કમાં ફિક્સ ડિપોજીટ ,પોસ્ટઓફિસ માં ડિપોજીટ,તો તેના ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ 

(૧૨) જો તમને કલમ૮૦ ડીડી અને કલમ ૮૦ યુ લાગુ પડતી હોય તો તેની વિગત આપવી

અન્ય નોધ:  જો કંપની તરફથી ફોર્મ-૧૬ ના આપવામાં આવ્યું હોય તો ૧૨ મહીના ની પગાર ની સ્લીપ અને કંપની તરફથી પગાર ની સ્લીપ પણ આપવામાં ન આવી હોય તો  જે બૅન્ક માં પગાર ડિપોજિટ થતો હોય તેના સ્ટેટમેંટ મુજબ ઇનકમ ગણતરી માં લેવી.અને જો તમારો પગાર રોકડ માં થતો હોય તો તે પ્રમાણે ૧૨ મહિના ની આવક ગણતરી માં લેવી અને કંપની  કે તમે જ્યાં નોકરી કરતાં હોય તે પેઢી કે દુકાન નું નામ તેનું એડ્રૈસ પિનકોડ સાથે કંપની નો પાન નંબર અને TAN નંબર હોય તો તેની માહિતી





No comments:

Post a Comment