ઇનકમટેક્સ રીફડ કેટલું અને કઈ તારીખે જમા થયું છે તે જાણો
તમને નીચે મુજબની
સ્ક્રીન જોવા મળશે
અહી તમારે CONTINUE પર ક્લિક કરી અને નીચે SKIPT પર
ક્લિક કરવાનું છે ત્યાર બાદ તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
અહી તમારે View Returns /Forms પર ક્લિક કરવાનું છે હવે તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
અહી તમારે પ્રથમ
ઓપ્શન incometax
રિટર્ન select કરવાનું છે હવે તમને નીચે મુજબ ની સ્ક્રીન
જોવા મળશે
અહી તમને જે વર્ષ નું રિફંડ જોવું હોય તે વર્ષ ના Ack No પર ક્લિક કરો
હવે અહી તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે
હવે અહી સ્ક્રીન ના
અંત ભાગ માં જોય શકો Refund has been paid માં તમે જોય શકોછો કઈ તારીખે કેટલા રૂપિયા જમા થયા છે

No comments:
Post a Comment