પ્રથમ રીત :
ત્યારબાદ Password નાખો - Enter Captcha માં ઉપરમુજબ code નાખો
અને Login થાવ
ત્યારબાદ Profile Settings માં જાવ – Link Aadhaar – અહી Aadharcard ની વિગત નાખી ને સબમિટ કરવું
બીજી રીત :
સૌ પ્રથમ https://www.incometaxindiaefiling.gov.in જાવ ત્યારબાદ ડાબી બાજુ માં Link Aadhaar પર ક્લિક કરો
ઉપર બતાવેલ સ્ક્રીન આવી જસે ત્યારબાદ તેમાં બતાવ્યા મુજબ માહિતી ભરતા જાવ
PAN : પાનકાર્ડ નંબર નાખો
Aadhaar Number : આધારકાર્ડ નંબર નાખો
Name as per Aadhar : આધારકાર્ડ માં લખેલ નામ અહી લખો
I have only yerar of birth in Aadhaar Card :આધારકાર્ડ માં ફક્ત જન્મ ની સાલ
લખેલ હોય આધારકાર્ડ માં તો અહી ક્લિક કરો
ત્યાર બાદ આપેલ બોક્સપર ક્લિક કરો
ત્યારબાદ captcha Code image નાખો
ત્યારબાદ Link Aadhaar પર ક્લિક કરો

Khub saras
ReplyDelete